વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે,…
View More અમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોતfiring
દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાસુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો
દરવાનની સેવા દરમિયાન સુખબિરસિંહ બાદલ ઉપર બબ્બર ખાલસા ગ્રૂપ સાથે જોડાયેલા શખ્સે બે રાઉન્ડ ફાયર કર્યા, બાદલનો આબાદ બચાવ, હુમલાખોરને ઝડપી લેવાયો પંજાબના અમૃતસરમાં આવેલા…
View More સુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયોલખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…
View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળપાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત
પાકિસ્તાનના લોઅર કુર્રમમાં આતંકવાદીઓએ મુસાફરોથી ભરેલા વાહન પર હુમલો કર્યો. અંધાધૂંધ ગોળીબારમાં 40 લોકો માર્યા ગયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં…
View More પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોતમણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત
મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ…
View More મણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોતઝારખંડમાં મતદાનના દિવસે જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં ખળભળાટ મચ્યો
વિધાનસભા ચૂંટણીની ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ…
View More ઝારખંડમાં મતદાનના દિવસે જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં ખળભળાટ મચ્યો