આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. લખનૌના ગોસાઈગંજમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક સ્લીપર બસ પલટી જતાં 7 મુસાફરોનાં મોત થયા…
View More ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભયાનક અકસ્માત: બસ પલટી જતાં 7ના મોત, 40 ઘાયલdeath
આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
માતા જોઇ જતા 108ને જાણ કરી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરના આનંદ નગર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ…
View More આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતરાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત
સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન…
View More રાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોતજયપ્રકાશનગરમાં 11 વર્ષના દિવ્યાંગનું તાવ-આંચકીથી મોત
ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગરમાં રહેતા 11 વર્ષના દિવ્યાંગ બાળકને આંચકી અને તાવને કારણે મોત નીપજતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. વધુ વિગતો મુજબ ભગવતીપરા મેઇન…
View More જયપ્રકાશનગરમાં 11 વર્ષના દિવ્યાંગનું તાવ-આંચકીથી મોતરામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોત
આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરા નજીક રામનગર-7માં રહેતો રામજી રામચંદ્ર પાલ (ઉ.વ.39) નામનો મુળ બિહારનો યુવાન 19મીના સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More રામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોતમચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો શહેરના જૂના માર્કેટ યાર્ડ નજીક આવેલા મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા…
View More મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાતદ્વારકાધીશના દર્શને ગયેલા રાજસ્થાની પરિવારને પોરબંદર પાસે અકસ્માત નડ્યો, બે વૃધ્ધના મોત
દેવભૂમિકા દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા એક રાજસ્થાની પરિવારને પોરબંદરના વિસાવડા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More દ્વારકાધીશના દર્શને ગયેલા રાજસ્થાની પરિવારને પોરબંદર પાસે અકસ્માત નડ્યો, બે વૃધ્ધના મોતમાંગરોળ નજીક અજાણીયા કારના ચાલકે રિક્ષાને ઠોકરે લીધી, એકનું મોત
રિક્ષામાં સવાર છ લોકો ઇજાગ્રસ્ત, મૃતક તેના સાળાનું સગપણ જોવા માટે કેશોદ જતા હતા કેશોદના માંગરોળ રોડ પર રીક્ષાને કારના ચાલકે ઠોકરે લેતા રીક્ષામાં સવાર…
View More માંગરોળ નજીક અજાણીયા કારના ચાલકે રિક્ષાને ઠોકરે લીધી, એકનું મોતલતીપર ગામે ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, અને ગઈકાલે એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ…
View More લતીપર ગામે ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોતમોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત
મોરબીના ટીંબડી પાટિયા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે અકસ્માત બાદ…
View More મોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત