રિક્ષામાં સવાર છ લોકો ઇજાગ્રસ્ત, મૃતક તેના સાળાનું સગપણ જોવા માટે કેશોદ જતા હતા કેશોદના માંગરોળ રોડ પર રીક્ષાને કારના ચાલકે ઠોકરે લેતા રીક્ષામાં સવાર…
View More માંગરોળ નજીક અજાણીયા કારના ચાલકે રિક્ષાને ઠોકરે લીધી, એકનું મોતdeath
લતીપર ગામે ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, અને ગઈકાલે એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ…
View More લતીપર ગામે ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોતમોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત
મોરબીના ટીંબડી પાટિયા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે અકસ્માત બાદ…
View More મોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોતમોરબી નજીક કાર નાળામાં ખાબકતા મહેન્દ્રનગરના બે યુવાનના મોત
જેતપર-રાપર ગામ નજીક દુર્ઘટના સર્જાઇ મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનો કારમાં જેતપર રાપર રોડ પરથી જતા હતા ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે…
View More મોરબી નજીક કાર નાળામાં ખાબકતા મહેન્દ્રનગરના બે યુવાનના મોતસાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત
સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે…
View More સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોતનેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલ
નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…
View More નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલદારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોત
શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…
View More દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોતદવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
માળીયા મીયાણાના જુના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ જીરાના ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમિકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી…
View More દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોતઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારનાં 4 સભ્યનાં મોત
ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજસ્થાનમાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના ઘટનાસ્થળે…
View More ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારનાં 4 સભ્યનાં મોતગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો
ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી…
View More ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો