ધોરાજીના વાવડી ગામે રહેતો પરપ્રાંતિય યુવાન બે મહિના પહેલા પતરા સાફ કરવા ચડયો હતો ને ઉપરથી પટકાતા ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો. જેનું સારવાર…
View More પતરા સાફ કરવા ચડેલો યુવાન પટકાતા સારવાર દરમિયાન મોતdeath
સેવા રત્નનો અંત, પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધન
કુષ્ઠરોગીઓના ઉત્થાન અને તેમની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
View More સેવા રત્નનો અંત, પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધનત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત
શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. પરસાણાનગરમાં રહેતા પરપ્રાંતિય યુવાન વેલ્ડીંગ કામ કરવા હોટલમાં…
View More ત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોતદૂધસાગર રોડ પર રિક્ષા ચાલક પ્રૌઢને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત નિપજ્યું હતું. દૂધસાગર રોડ પર રહેતાં રીક્ષા ચાલક પ્રૌઢને આવેલો…
View More દૂધસાગર રોડ પર રિક્ષા ચાલક પ્રૌઢને હાર્ટએટેક ભરખી ગયોરૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોત
શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં…
View More રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોતહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોત
શિવસાગર સોસાયટીની પરિણીતા અને ભગવતીપરાના આધેડે દમ તોડ્યો હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં શિવસાગર સોસાયટીમાં પરિણીતા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોતજેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોત
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર રક્તરંજિત ઘટના સામે આવી છે. જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી…
View More જેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોતકલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા
કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા…
View More કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજાહૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા રેસીડેન્સીમાં અને થોરાળા વિસ્તારમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયાલાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં…
View More લાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયું