શનિવારે વહાલા સોયા પુત્રનો નવમો જન્મદિવસ અને રવિવારે પોતાની લગ્ન વર્ષગાંઠ હોવાથી ડબલ ખુશીઓ સાથે પિકનિક મનાવવા આવેલા અજય ભાણજી રાઠોડ માટે કાગવડ પાસેનો હેવન…
View More કાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોતdeath
જમ્મુ-કાશ્મીરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતાં 15 મોત
રામનગર-ઉધમપુર હાઈવે પર કાર્ગોટ નજીક પેસેન્જર બસના ચાલકે કાબુ ગુમાવતાં નીચે ખાબકી, બચાવ કાર્ય ચાલુ જમ્મુ અને કાશ્મીરના કાગોર્ટ નજીક રામનગર-ઉધમપુર હાઇવે પર આજે એક…
View More જમ્મુ-કાશ્મીરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતાં 15 મોતઅમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યા
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર…
View More અમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યાપારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત
મોચી બજારમાં બહેનના ઘરે જતાં જંગલેશ્ર્વરના વૃધ્ધાને કાળ ખેંચી ગયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધા મોચીબજારમાં રહેતાં બહેનના ઘરે જતાં હતાં ત્યારે પરેવડી ચોક પાસે…
View More પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોતતામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર
કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…
View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીરકલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ
દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુહૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી અસ્થિર મગજની યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.…
View More હૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈરાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી…
View More રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતકાલાવડના મીઠી વિરડી ગામમાં 19 વર્ષીય યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકનું વિજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત…
View More કાલાવડના મીઠી વિરડી ગામમાં 19 વર્ષીય યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુપંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ
પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક કાબુ બહાર ગઈ હતી અને પલટી મારી ગઈ…
View More પંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ