બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…
View More જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોતJamnagar-Rajkot highway
જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન, ચૈતન્ય મંદિરના બે પૂજારીના કરૂણ મોત
ઉપલેટાના હરિયાસણ ગામના પૂજારી મોટર સાઈકલ પર ધ્રોલ યાર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે આવતા ટ્રકે ફંગોળ્યા જામનગર-રાજકોટ હાઈવે પર ભયાનક હિટ એન્ડ રનનો…
View More જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન, ચૈતન્ય મંદિરના બે પૂજારીના કરૂણ મોતજામનગર-રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રન, પરિવારના ચારને ઈજા
જામનગર નજીક રાજકોટ-જામનગર હાઇવે પર હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણી કારના ચાલકે બેફામ ગતિએ બાઈકને ટક્કર મારતાં પતિ પત્ની અને…
View More જામનગર-રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રન, પરિવારના ચારને ઈજાજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજા
જૂનાગઢ- કાલાવડ રૂૂટની બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા: પાંચ મુસાફરોને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે રાત્રે એક…
View More જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજાજામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુ
જામનગર- રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રન ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત…
View More જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુજામનગર-રાજકોટ હાઇવે પર હીટ એન્ડ રનમાં રાહદારીનું મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા ગામ ના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન બનાવ બન્યો હતો, અને રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીનું…
View More જામનગર-રાજકોટ હાઇવે પર હીટ એન્ડ રનમાં રાહદારીનું મોતજામનગર-રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયા
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર…
View More જામનગર-રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયાજામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ…
View More જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યોજાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો…
View More જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત