ખોખરડા ફાટક પાસે રીક્ષાનું ટાયર ફાટતા ઉંધી પડતા વૃદ્ધ પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું હતું અને 7 પેસેન્જરને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઊના તાલુકાના…
View More ઉનામાં રિક્ષાનું ટાયર ફાટતાં પલટી ખાધી, વૃદ્ધ મુસાફરનું મોત : સાત લોકો ઈજાગ્રસ્તdeath
પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા
પંજાબના ભટિંડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના…
View More પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજાસલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયા
સલાયાથી યમન ગયેલ 9 ખલાસીઓ સાથેના એક વહાણે ખરાબ હવામાનના કારણે મધદરિયે જળસમાધી લીધી હતી. સદનશીબે ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું…
View More સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયારાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોત
સ્કૂલેથી છૂટી ઘરે જતી બંને સગીરાને નડ્યો અકસ્માત : નાની બહેનને ઈજા રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની…
View More રાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોતહળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુ
હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઈક લપસી પડતા બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતાં. હળવદમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર અકસ્માતે ડુબી જવાથી…
View More હળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુહિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેત
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેતસાબર ડેરીમાં મોટી દુર્ઘટના: બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીર
સાબરકાંઠાની સૌથી મોટી ગણાતી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના બની છે. બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના કારણે એક કામદારનું મોત થયું છે. જ્યારે અન્ય બે…
View More સાબર ડેરીમાં મોટી દુર્ઘટના: બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીરગોંડલના જામવાડી નજીક હિટ એન્ડ રનમાં શ્રમિક યુવાનનું મોત
રાજકોટ-ગોંડલ હાઈ-વે પર જામવાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મધ્યપ્રદેશના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે. જાણવા મળતી…
View More ગોંડલના જામવાડી નજીક હિટ એન્ડ રનમાં શ્રમિક યુવાનનું મોતલાખેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાનું પહેલા માળેથી પટકાતાં મોત
કાચની રેલિંગ તુટી પટકાયાની આશંકા : તપાસ જારી શહેરમાં પેડક રોડ પર આવેલ લાખેશ્વર સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા પરિણીતાનું કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં…
View More લાખેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાનું પહેલા માળેથી પટકાતાં મોતપરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધું
જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. બૂટની દોરીને બાથરૂૂમની બારી સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ…
View More પરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધું