આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી…
View More ‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયતcrime
જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની…
View More જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરીતું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી
મૈત્રીકરારમાં રહેતી યુવતી છોડીને જતી રહેતા યુવક વિફર્યો: ફરિયાદ જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતીને મૈત્રી કરાર કરવા ભારે…
View More તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકીવ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ
જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…
View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટજેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…
View More જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડવીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા
ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં…
View More વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યામોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીકુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયા
દીવથી બાઇક પર આવતી માતા-પુત્રીને રસ્તા પર ગાળો ભાંડી, તપાસનો ધમધમાટ ઊનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં જાણે કાયદો- વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી ઘટના…
View More ઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયાકચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી
ગુજરાતનો સામાજિક માહોલ મહિલાઓ માટે એકંદરે સુરક્ષિત અને સન્માનજનક ગણાતો હોવા છતાં તેમની પ્રત્યે ગુનાખોરીના બનાવો નોંધપાત્ર સંખ્યામાં છે.માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની એક ઘટના…
View More કચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી