બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો…
View More 1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધીcrime
થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરી
વર્ષોથી બંધ પડેલા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું, ફોગટનો ફેરો થતા તોડફોડ કરી જામનગર રોડ પર ગાંધી સોસાયટીનો બનાવ: સોનાના દાગીના અને રોકડ ઉઠાવી…
View More થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરીથર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ
થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે…
View More થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇરૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું
રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયુંમોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યું
ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યુંસોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધું
એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી…
View More સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધુંલુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલો
થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…
View More લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલોનવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોદમણમાં જેટલો દારૂ નથી વેચાતો એટલો તો ગુજરાતમાં ઝડપાય છે
આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ 31 ડિેસેમ્બર છે, રાત્રે 12 વાગ્યાતી નવા વર્ષ 2025ની શરૂૂઆત થઇ જશે. જોકે, ન્યૂ ઇયર પાર્ટી અને સેલિબ્રેશનને લઇને હવે…
View More દમણમાં જેટલો દારૂ નથી વેચાતો એટલો તો ગુજરાતમાં ઝડપાય છેથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા
બે શખ્સો છરી સાથે ખુલ્લેઆમ ફરતા’તા, પોલીસે દબોચ્યા: 11 વાહનો ડિટેન ટ્રાફિક શાખાએ 339 વાહનચાલકોને 1.39 લાખનો દંડ ફટકાર્યો : 223 લોકોને બ્રેથ એનેલાઇઝરથી તપાસ્યા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા