નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ…
View More ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યાcrime
માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજા
દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો માળીયા-મિયાણાના ખીરઇ…
View More માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજામહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલ
ચાર વર્ષ પૂર્વે બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી…
View More મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલભાવનગરના યુવાનને માછીમારીમાં રોકાણ કરાવી 23.10 લાખની ઠગાઈ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક યુવકને શહેરમાં રહેતા ચાર મહિલા સહિત આઠ શખ્સોએ માછીમારીના વ્યવસાયમાં નફાની લાલચ આપી રૂૂા. 23.10 લાખની રકમનું રોકાણ કરાવ્યું હતું…
View More ભાવનગરના યુવાનને માછીમારીમાં રોકાણ કરાવી 23.10 લાખની ઠગાઈસલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયો
સલાયા પાસે પરોડિયા ગામેથી આજરોજ દ્વારકા એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના 708 દારૂૂની બોટલના ગેરકાયદેસર જથ્થા સાથે એક નાસતા ફરતા આરોપીને…
View More સલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયોચોટીલામાં નામચીન શખ્સનો આતંક: મહિલાઓ કેરોસીન લઇ પોલીસ સ્ટેશન પહોંચી
ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. મહિલાઓ કેરોસીનની બોટલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેમણે આત્મવિલોપનની…
View More ચોટીલામાં નામચીન શખ્સનો આતંક: મહિલાઓ કેરોસીન લઇ પોલીસ સ્ટેશન પહોંચીભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામનો યુવાન પંદર દિવસ પહેલા દરિયો ખેડવા ગયો હતો.એ સમયે તેને દરિયામા પડેલ વ્હેલ માછલી ની ઉલટી મળી આવી…
View More ભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળીકોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇ
કોડીનાર શહેરી વિસ્તાર માં અંદાજે સિત્તેર ટકાથી વધુ ના પાવર લોસ ના કારણે રાજકોટ પી.જી.વી.સી.એલ.ની મેઇન ઓફિસના વડાની ની સૂચના અનુસાર છેલ્લા બે દીવસ…
View More કોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો
odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં…
View More ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો20 દેશોના લોકોને ઠગતા 500 પાકિસ્તાની મ્યાનમારમાં ઝડપાયા
પાકિસ્તાનના 500 સાઇબર ઠગ મ્યાનમારના સાઇબર ઠગી કેન્દ્રમાં પકડાયા છે, જ્યાં તેઓ 20 દેશોના લોકોને ઠગતા હતા. આ ઠગ વિડીયો કોલ દ્વારા મીઠી-મીઠી વાતો…
View More 20 દેશોના લોકોને ઠગતા 500 પાકિસ્તાની મ્યાનમારમાં ઝડપાયા