મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી…
View More વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયાcrime
વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ…
View More વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયાહળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયો
સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર…
View More હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયોતાલાલા પંથકમાં સગી દીકરીઓને ચાર વર્ષથી ઘર અને ફાર્મહાઉસમાં અડપલાં કરતો પિતા, ધરપકડ
તાલાલા તાલુકાના એક ગામમાંથી સંબંધોને કલંકિત કરતી અને સમાજને ધ્રુજાવી દેતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ બે સગી દીકરીઓ અને…
View More તાલાલા પંથકમાં સગી દીકરીઓને ચાર વર્ષથી ઘર અને ફાર્મહાઉસમાં અડપલાં કરતો પિતા, ધરપકડમાણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો
માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોજસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયારાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…
View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મલક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…
View More લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણુંહોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયા
શહેરના નાનામવા વિસ્તારમાં માત્ર બાઇક ધીમે ચલાવવા જેવી બાબતમાં ઠપકો આપવા બદલ એક આશાસ્પદ યુવકની ફાયરીંગ કરી હત્યા કરી દેવામાં આવી હોય આ ઘટનામાં તપાસ…
View More હોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયા