ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન…
View More ખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલcrime
જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી
છૂટાછેડા થયા બાદ પુત્રીની યાદ આવતી હોવાનું કહી પતિ પત્નીને તેણીના માવતરથી લલચાવી લાવ્યો હતો ભવનાથમાં રૂૂપાયતન રોડ પર રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે…
View More જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધીખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરી
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા…
View More ખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરીસુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટ
રાત્રે શો રૂમમાં બિહારી ગેંગ ત્રાટકી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ટોળાએ એક લૂંટારુને ઝડપી લઇ અધમૂઓ કરી નાખ્યો, ત્રણ શખ્સો નાસી છૂટયા સુરતના સચિન વિસ્તારમાં…
View More સુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટસાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલો
સાવરકુંડલામાં બગડાવાસ વિસ્તારમાં એક શખ્સ પોતાની ભત્રીજી સાથે માથાકૂટ કરતો હોય આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તે સમયે ઝઘડો…
View More સાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલોજેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલો
જેતપુરમા પ્રફુલ પાઉંભાજી નામની દુકાન પાસે ઢોસાની દુકાને થયેલ માથાકૂટનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે વચ્ચે પડેલા વેપારી સાથે મહિલા સહિતના આઠ શખ્સોએ આવી…
View More જેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલોરાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોકાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સો ને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ…
View More કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયાજામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડી
જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમાં ધ્રોળ ની બેન્કના એટીએમ માં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવા ની જવાબદારી સોપાઈ…
View More જામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડીમાધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી
માંગરોળના બે અને ધારીના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદર પંથકમાં માછીમારીનો વ્યવસાય કરતી એક મહિલાને માંગરોળના બે અને ધારીના અજાણ્યા બે શખ્સોએ સસ્તુ સોનું…
View More માધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી