ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કડક કાર્યવાહી કરવા યુજીસીનો નિર્દેશ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું હતું કે સિનિયર્સ દ્ધારા વોટ્સએપ પર જૂનિયર્સને હેરાન કરવાને પણ હવે…
View More વોટ્સએપ પર જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરવા એ રેગિંગ ગણાશેcrime
નાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાત
થાનગઢમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાય જવા પામી છે. નાનાભાઇએ વ્યાજે પૈસા લીધા બાદ તેનુ અવસાન થતા વ્યાજખોરો…
View More નાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાતમારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવી
20 હજારની ઉઘરાણીમાં છરી બતાવી મહિલાને ધમકી આપી જામનગર રોડ બી.આર.ડાંગર કોલેજ પાસે મારુતિનગર ક્વાર્ટરમાં રહેતા શારદાબેન રશીકભાઈ પરમાર(ઉ.વ.22) પોતાના ઘરે હતા ત્યારે પરા પીપળીયામાં…
View More મારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવીજારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બે
પટ્ટમાંથી રૂા.51 હજારની રોકડ કબજે કરતી પોલીસ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જારીયા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે…
View More જારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બેદારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી
ડી.એચ કોલેજ ગેઇટ પાસેથી દારૂ સાથે ઝડપાયેલા બે શખસોની પુછપરછમાં વોર્ડના પ્રમુખનું નામ ખુલ્યા બાદ પોલીસે નામ કાઢવા જૂની FIR ઓનલાઇન ચડાવી દીધી ? રાજકોટનાં…
View More દારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખીનાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકી
150 ફૂટ રીંગ રોડ કે.જી.ધોળકિયા સ્કૂલ પાછળ આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને પત્રકારની નોકરી કરતા ઈમરાનભાઈ અનવરભાઈ હોથીએ રીક્ષા સરખી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક લાલજી…
View More નાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકીનાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરી
અજાણ્યા તસ્કર સામે પોલીસમાં ફરિયાદ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલ મેલેનિયમની બાજુમાં પ્રભુ ગ્રૂપની સાઇટ ઓફીસના તાળા તોડી રૂૂ.65…
View More નાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરીએકલવાયુ જીવન જીવતા વૃદ્ધની ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી: હત્યાની શંકા
મોમાઇનગર મફતિયાપરાની ઘટના : ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢતા માથાના ભાગે ઇજા જોવા મળી રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ નજીક સસ્લમ ક્વાર્ટર સામે મોમાઇનગર મફતીયાપરા શેરી…
View More એકલવાયુ જીવન જીવતા વૃદ્ધની ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી: હત્યાની શંકાઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ 41 રોકાણકારોની કંપનીના માલિક સામે ગુનો નોંધવા રજૂઆત રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ…
View More ઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીકણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા
કાલાવાર રોડ પર કણકોટના પાટીયા પાસે રીક્ષા લઇ ઊભેલા યુવાનને પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી જાનથી…
View More કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા