હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી…
View More હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્તcrime
જૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરાર
રકમ પરત માંગતા ઝાંસી બોલાવી હુમલો કર્યો, આરોપી મહિલાએ અગાઉ ચાર યુવાનોને ‘શિકાર’ બનાવ્યા છે જુનાગઢના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના યુવકને લૂંટેરી દુલ્હને લાખોમાં…
View More જૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરારપદ્મનાભ મંદિરમાં સ્માર્ટ ચશ્માધારી ગુજરાતી ઝડપાયો
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરીને ઘુસવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિ ઝડપાયો હતો. વ્યક્તિની ઓળખ 66 વર્ષીય સુરેન્દ્ર શાહ તરીકે થઈ છે,…
View More પદ્મનાભ મંદિરમાં સ્માર્ટ ચશ્માધારી ગુજરાતી ઝડપાયોરાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પ્રેમીએ સગર્ભાને પતિની નજર સામે જ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી’તી રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે સગર્ભાને પતિની નજર સામે જ ઉત્તરપ્રદેશથી ધસી…
View More રાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટપાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપ
વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં…
View More પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપતાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડી
શહેરમાં મવડી ચોડકી પાસે આવેલી બાપાસિતારામ સોસાયટીમાં રહેતા યુવકને તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી લોકઅપમાં નાખી દીધો હતો. બાદમાં યુવકની તબિગત લથડતા બે કલાક સુધી…
View More તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડીશિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા
ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ…
View More શિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયાગોંડલ હનુમાનજી મંદીરમાં ચોરી કરનાર કુંકાવાવના દેવળકી ગામનો શખ્સ ઝડપાયો
ગોંડલ શહેરમા દરબાર ચોક ખાતે આવેલ ગોંડલીયા હનુમાનજી મંદીરમાંથી ચાંદીનો મુગટ તથા ચાંદીના ચાર છત્તરની ચોરી કરનાર કુકાવાવના દેવળકી ગામના શખ્સને પોલીસેસ પકડી પાડી ચોરીનો…
View More ગોંડલ હનુમાનજી મંદીરમાં ચોરી કરનાર કુંકાવાવના દેવળકી ગામનો શખ્સ ઝડપાયોએર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડી
કે.કે.વી.હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટનાં સંચાલકોએ સૌરાષ્ટ્રભરનાં યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા, તાલીમ માન્ય ન હોવાથી તમામને રિજેકટ કરાતા ભાંડો ફુટયો રાજકોટ…
View More એર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડીમારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટ
સાયકલ ફેરવતા બાળકને પછાડી માર માર્યા બાદ સમજાવવા ગયેલા પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ થઈ’તી શહેરની ભાગોળે આવેલા ભીચરી ગામે ઘર પાસે સાયકલ ફેરવતા…
View More મારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટ