માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા…
View More માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યાMadhavpur
માધવપુરના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ
540 કલાકારો કલાના કામણ પાથરશે, ગીતા રબારી, રાજભા ગઢવીનો ડાયરો ગુંજશે માધનપુર (ઘેડ)ના મેળાનો આવતીકાલ તા.27 થી પ્રારભ થઈ રહ્યો છે ત્યારે 27 માર્ચે સાંજે…
View More માધવપુરના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભમાધવપુર ઘેડ યાત્રાધામનો રૂા. 43 કરોડના ખર્ચે થશે વિકાસ
મંદિરનું પૂન: નિર્માણ, બીચ ડેવલોપમેન્ટ, પાર્કિંગ, પરિસર, પ્રવેશદ્વાર સહિતનું કરાશે ડેવલોપમેન્ટ વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને વિકાસ…
View More માધવપુર ઘેડ યાત્રાધામનો રૂા. 43 કરોડના ખર્ચે થશે વિકાસમાધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ
પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો – ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂૂઆતમાં સંયુક્ત રીતે ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) – ત્રિશૂળનું…
View More માધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇમાધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયા
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના ક્રમાંક નંબરG-1/Cr.T-1/205/2025 તા. 15/03/2025 ના પત્ર અન્વયે અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા…
View More માધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયામાધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી
માંગરોળના બે અને ધારીના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદર પંથકમાં માછીમારીનો વ્યવસાય કરતી એક મહિલાને માંગરોળના બે અને ધારીના અજાણ્યા બે શખ્સોએ સસ્તુ સોનું…
View More માધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડીમાધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયો
13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ સરકારી તંત્રનું મેગા ડિમોલિશન પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કેટલાક…
View More માધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયોમાધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન
માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન