જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા…
View More પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યોcrime
ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા અને માખાવડ પાસેના કારખાનામાં ચોરી કરનાર મોરબીના શખ્સે પોલીસે ઝડપી લીધો છે. બે દિવસ પૂર્વે રિબડા નજીક એકજ…
View More ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયોજામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલા ના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમ જ…
View More જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયોજામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા અને વિસ્તારમાંથી પવનચક્કીના પાંખડામાં છુપાવાયેલ 1524 નંગ દારૂૂ ની બોટલ નો વિશાળ જથ્થો પોલીસે ઝડપે પડ્યો છે. જોકે પોલીસ ને…
View More જામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈલાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી…
View More લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયતમાળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-180 કિ.રૂૂ. 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે એક ઇસમને…
View More માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા
શહેરમાં જમીન લે – વેચનો વ્યવસાય કરનારને દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી મહીને 20 હજારની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં…
View More ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયાચોટીલામાં ગર્ભ પરીક્ષણના બહાને 40 લાખ પડાવવા સંચાલિકાનું અપહરણ
પકડાયેલો મુખ્ય સૂત્રધાર ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગનો સેનેટરી ઇન્સ્પેકટર ચોટીલા ખાતે રાજકોટ હાઇવે ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ થતું હોવાના આક્ષેપ કરી એસઓજીના સ્વાંગમાં…
View More ચોટીલામાં ગર્ભ પરીક્ષણના બહાને 40 લાખ પડાવવા સંચાલિકાનું અપહરણસુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં…
View More સુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યોજૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા
જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને…
View More જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા