અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…
View More અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્તcrime
ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી
ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી…
View More ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહીવાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક…
View More વાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરાર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ ઉપલેટા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. શહેરના ભાદર રોડ પર આવેલી તાલુ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દારૂૂના…
View More ઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરારવેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચે ગૌ માંસની હેરાફેરી કરતા વેરાવળ તાલુકાના ડારી ગામના બે શખ્સોને પ્યાગો રીક્ષા, ગૌ માંસ-મટન નો જથ્થો આશરે કીલો 65, બે મોબાઇલ…
View More વેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયાપિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ
બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુકેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનો
કેશોદ તાલુકાના નોંઝણવાવના 35 વર્ષીય ચેતનાબેન નરેશભાઇ જાદવએ ગઈ તા. 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોતને કરી લીધું હતું.તે…
View More કેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનોભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યા
ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં કોળી યુવાન ઉપર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.…
View More ભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યાકલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર નજીકના મોટા આસોટા ગામે એક શખ્સના મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી મહિલા સહિત 8 ખેલૈયાઓને 2.60 લાખની…
View More કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકીસાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ
બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ…
View More સાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ