ખોદકામ કરતી વખતે મળેલા ખજાનાનું ઘેરાયું રહસ્ય રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવરી ગામમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે જમીન ખોદતી વખતે 10 ફૂટ નીચેથી 150 કિલો…
View More રાજસ્થાનમાંથી મળ્યો 150 કિલોનો ઘડો! આખું ગામ સોનું લૂંટવા દોડી ગયુંcrime
વાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયા
વાવડીમાં આવેલ કારખાનામાં કામ કરનાર શ્રમિકોની ઓરડીમાંથી રાત્રીના તસ્કરે ત્રાટકી રૂૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી કરી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં…
View More વાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયાબહેન સાથે ઝઘડો થતા બનેવીએ સમાધાન માટે બોલાવી સાળાને ધોકાથી લમધાર્યો
મોરબી રોડ પર ઓમનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના સામાકાંઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બહેન સાથે ઝઘડો થયો હતો. તે બાબતે બનેવીએ…
View More બહેન સાથે ઝઘડો થતા બનેવીએ સમાધાન માટે બોલાવી સાળાને ધોકાથી લમધાર્યોઆ અમારો ઇલાકો છે કતરાઇને સામે શું જોવે છે ? કહી સતાધાર પાર્કના યુવાનને ધમકી
નાણાવટી ચોક પાસે બનાવ, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક પાસે રહેતા રોહનભાઈ મુળજીભાઈ ઝાલા(ઉ.વ.40)ને અલ્તાફ,તેની સાથેનો અજાણ્યા યુવક અને યુવતી…
View More આ અમારો ઇલાકો છે કતરાઇને સામે શું જોવે છે ? કહી સતાધાર પાર્કના યુવાનને ધમકીરૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરી
રૈયાધાર ટાઉનશીપમાં 12 માળીયા ક્વાર્ટરમાં રહેતાં નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32)ના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો કબાટની તીજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા.…
View More રૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરીATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…
View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશેન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાા
રાજકોટ શહેરમા કોઠારીયા વિસ્તારમા આવેલા ન્યુ ગણેશ નગરમા અને વિનોદનગર આવાસ કર્વાટરમા જુગારનાં દરોડા પાડી મહીલાઓ સહીત 9 જુગારીઓને ઝડપી લઇ પોલીસે 21 હજારનો મુદામાલ…
View More ન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાાપ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરમાં ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોના ઘર્ષણના બનાવો હવે સામાન્ય બની ગયા છે. કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના જમાદાર સેજલબેન પરમાર (ઉ.વ.30)એ નોંધાવેલી…
View More પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનોરાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ
શહેરના વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.76,800ની કિંમતની 480 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી પાર્સલમાં જાતે…
View More રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ
આરોપી સામે દારૂ પીવાના 11 કેસ અને 1 મારામારીનો કેસ નોંધાયેલ ગોંડલનાં ભગવતપરામાં રહેતા દેશી દારુનાં ધંધાર્થી રાહુલ કિશોરભાઇ રાઠોડને રાજકોટ શહેર તથા જીલ્લા માંથી…
View More ગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ