રૈયાધારેથી 8 વર્ષની માસૂમ બાળાનું બદઇરાદે અપહરણ કરનાર 45 વર્ષનો ઢગો ઝડપાયો

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યો, બાળા મારી દીકરી જેવી લાગતા ફરવા લઇ જતો હોવાનું આરોપીનું રટણ શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે…

View More રૈયાધારેથી 8 વર્ષની માસૂમ બાળાનું બદઇરાદે અપહરણ કરનાર 45 વર્ષનો ઢગો ઝડપાયો

મારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યો

જામનગર રોડ માધાપર ચોકડી પાસે ઝુંપડામાં રહેતા વીરાભાઈ અરજણભાઈ પરમાર(ઉ.વ.55)ને મારો દિકરો ક્યાં છે એ તને ખબર છે કહી દે તેમ કહી તેમના સગા ભાઈ…

View More મારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યો

નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યા

વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા ગુજરાત મિરર,…

View More નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યા

ધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો

ચુલી ગામ નજીક હોટેલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂૂ. 1.07 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો…

View More ધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો

ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા

ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…

View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા

ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલે

સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ થયેલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે…

View More ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલે

જેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ

જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ફાટક પાસેથી વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹16,21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ…

View More જેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ

જામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયો

જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસ ઓ…

View More જામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયો

‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ‘હુકુમત’ અને ‘ગદર: એક પ્રેમ કથા’ જેવી ઐતિહાસિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરનારા બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને…

View More ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં

મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…

View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ