રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ…
View More ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયોcrime
મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયા
મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…
View More મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયામોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલો
મોરબીમાં સામાકાંઠે સો. ઓરડી વિસ્તારમાં પ્રેમ સંબંધના મનદુખમાં એક વૃદ્ધ દંપતી પર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂ સાથેના અગાઉના પ્રેમ…
View More મોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલોજયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલન
જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજન, શહેરભરમાં 200 બેનરો લાગ્યા, સમાજના ધારાસભ્યો- સાંસદોને આમંત્રણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર…
View More જયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલનગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપ
ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની…
View More ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપમેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ
આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…
View More મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડમારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા
કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર…
View More મારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધામાધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદ
માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂૂમમાંથી રૂૂ.8.30 લાખના કપડા ગાયબ થઈ જતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સ્ટોક મેનેજર સાહિત બે કર્મીઓએ કારીગરી…
View More માધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડ
નિવૃત્ત શિક્ષક દંપતીની 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર વધુ બે પકડાતા કુલ ધરપકડનો આંક 16 થયો રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર…
View More ડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડમોટામવામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને મારી નાખવાની અને બહેનનું અપહરણ કરવાની ધમકી
મોટા મવામાં રહેતાં યુવકને પરીવાર સમેત મારી નાંખી બહેનનું અપહરણ કરવાની ધમકી આપતાં જામનગર રહેતાં સસરા સહિતની ટોળકી સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ બનાવ…
View More મોટામવામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને મારી નાખવાની અને બહેનનું અપહરણ કરવાની ધમકી