બે વ્યાજખોરોને રકમ કરતા વધુ નાણા ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરવાની ધમકી આપી મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે…
View More મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: બોરવેલના ધંધાર્થી પાસેથી 30% વ્યાજની ઉઘરાણી કરીcrime
ભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર મારામારી અને લુંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો પરપ્રાંતિય…
View More ભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવીથોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયા
થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહીતને ઝડપી લીધા બાદ વધુ બે સાગરીતોની…
View More થોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયામોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા
શહેરના મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટી નજીક લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો…
View More મોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયાભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમ
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરના વિદ્યુતનગર મેઈન રોડ પર કરણ પાર્ક શેરી નં. 1માં રહેતાં રોશનભાઈ પીંગાણી (ઉ.વ.38) અને તેના ભાગીદારની જાણ બહાર અન્ય…
View More ભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયા
શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં ભોળાભાઈ જગાભાઈ વાવડીયા (ઉ.27) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાને હતો ત્યારે…
View More ખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયાભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરી
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફર મહિલાનો રોકડ અને સોનાનો ચેઇન ભરેલો થેલો ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહેસાણા પંથકની મહિલા થેલો બાકડે મુકી…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરીત્યકતાના ચારિત્ર્ય પર શંકા કરી પૂર્વ નણંદ સહિત ત્રણ શખ્સનો પાઈપથી હુમલો
શહેરની ભાગોળે આવેલા મહિકા ગામે રહેતી ત્યકતા કાળીપાટ નજીક હતી ત્યારે પૂર્વ નણંદ તેના પુત્ર અને તેના જમાઈએ ચારિત્ર્ય પર શંકા કરી પાઈપ વડે માર…
View More ત્યકતાના ચારિત્ર્ય પર શંકા કરી પૂર્વ નણંદ સહિત ત્રણ શખ્સનો પાઈપથી હુમલો“પોલીસ સાથે કેમ સંબંધ રાખે છે”કહી રિક્ષાચાલક પર મિત્રનો ધારીયા વડે હુમલો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસ સાથે સંબંધ રાખવા જેવી સામાન્ય બાબતમાં એક રિક્ષાચાલક યુવક…
View More “પોલીસ સાથે કેમ સંબંધ રાખે છે”કહી રિક્ષાચાલક પર મિત્રનો ધારીયા વડે હુમલોજસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયો
જસદણ નજીકથી રાજકોટ રેન્જની ટીમ દ્વારા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલકને દેશી…
View More જસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયો