એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…
View More દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોકcrime
ગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબાર
વડોદરા શહેરમાં વધુ એક ભયાનક ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગઈકાલે 2 જુલાઈની મોડી રાત્રે ગોત્રી-ભાયલી વિસ્તારના પ્રિયા થિયેટર નજીક આવેલા અરેના-48…
View More ગુજરાત છે કે યુપી? વડોદરામાં ફ્લેટ પર મધરાત્રે ધાણીફૂટ ગોળીબારમનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં…
View More મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યોધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો
રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને…
View More ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યોકંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરી
રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ…
View More કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરીકપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધો
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો…
View More કપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધોમુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યા
મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.…
View More મુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યાજેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ
જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…
View More જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખી
ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…
View More ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખીજામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ