મંગળવારે સવારે માઉ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. પોલીસ કંટ્રોલ રૂૂમને એક અનામી ફોન આવ્યો જેમાં ગોરખપુરથી મુંબઈ જતી કાશી…
View More કાશી એકસપ્રેસમાં બોંબની ધમકી: ટ્રેન ખાલી કરાવાઇ, કંઇ ન મળ્યુંbomb threat
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની…
View More વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યુંઅમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
મેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઇને પણ ટાર્ગેટ કરવાની ધમકી, તપાસના અંતે કંઇ ન મળ્યું અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની…
View More અમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામબોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં…
View More બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગકુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો હતો. આ ધમકીને લઈને વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ…
View More કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગબોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ
રવિવારે વહેલી સવારે હૈદરાબાદ જતી ગલ્ફ એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગઈ હતી. એરપોર્ટ અધિકારીઓને ઇમેઇલ દ્વારા…
View More બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇદિલ્હી-મુંબઇ સહિત પાંચ એરપોર્ટ ઉડાવી દેવા ધમકી
સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પર કાર બોમ્બ વિસ્ફોટ થયાના બે દિવસ પછી, ગઇકાલે, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) અને મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
View More દિલ્હી-મુંબઇ સહિત પાંચ એરપોર્ટ ઉડાવી દેવા ધમકીવધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી છે. એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને…
View More વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામદિલ્હી હાઇકોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, કેમ્પસ કરાવવામાં આવ્યું ખાલી
દિલ્હી હાઈકોર્ટ બાદ આજે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે બંને હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો છે.…
View More દિલ્હી હાઇકોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, કેમ્પસ કરાવવામાં આવ્યું ખાલીમુંબઇમાં બોંબની ધમકી: નોઇડાના શખ્સની ધરપકડ
મુંબઈ પોલીસે ગણેશ વિસર્જન દરમિયાન બોમ્બ ધમકી આપવા બદલ ઉત્તર પ્રદેશના નોઈડાથી અશ્વિન કુમાર સુપ્રા (50) ની ધરપકડ કરી છે. ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલ…
View More મુંબઇમાં બોંબની ધમકી: નોઇડાના શખ્સની ધરપકડ