ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામbomb threat
‘ભારતને ખાલિસ્તાન બનાવી દઈશું’, અમદાવાદ-વડોદરાની 34 શાળાઓમાં બોમ્બની ધમકી
પંજાબી ભાષામાં ઈમેઈલ મળ્યો, તપાસમાં કઈ વાંધાજનક ન મળતાં હાશકારો, અવાર નવાર ધમકીથી વાલીઓમાં ભય ગુજરાતના અમદાવાદ 15 અને વડોદરાની 19 જેટલી શાળાઓને સોમવારે ફરી…
View More ‘ભારતને ખાલિસ્તાન બનાવી દઈશું’, અમદાવાદ-વડોદરાની 34 શાળાઓમાં બોમ્બની ધમકીગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા…
View More ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીરાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ઘમકી, તંત્ર દોડતું થયું
રાજ્યભરમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ…
View More રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ઘમકી, તંત્ર દોડતું થયુંદિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તમામ સ્કૂલોના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા : તંત્ર ધક્કે ચડયું ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે…
View More દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?
પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા માટે આખા દેશની એજન્સીઓ કામે લાગેલી છે ત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એક…
View More ઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ…
View More ’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીબોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્ત
સોશિયલ મીડિયા પોસ્ટમાં બોમ્બ હુમલાની ધમકી બાદ પુરી જગન્નાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સામે આવેલા ફેસબુક સંદેશમાં બીજેડી રાજ્યસભાના સાંસદ સુભાષિષ ખુંટિયા…
View More બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્તગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચી
ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં…
View More ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચીરાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરી
સમગ્ર સંકુલ ખાલી કરાવી પોલીસે ખૂણેખૂણો ફેંદી માર્યો પણ કાંઈ નહીં મળતા હાશકારો, છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઈ-મેઈલ કરી તંત્રને ધંધે લગાડયું ગુજરાતમાં સરકારી…
View More રાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરી