છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઉડાવી…
View More નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ: ASP શહીદ, અન્ય ઘાયલblast
પંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત
પંજાબમાં એક મોટી દુર્ઘટના બની છે. પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ આ વિસ્ફોટમાં 27 શ્રમિક…
View More પંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્તVIDEO: ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ,
ઈરાનના બંદર શહેરના પોર્ટ આજે એક મોટો વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ…
View More VIDEO: ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ,સુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીર
સુરતના પુણા ગામ વિસ્તારમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા ૬ લોકો દાઝી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને…
View More સુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીરડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા
પિકઅપ વાનના આતંકી બનાવ બાદ લાસવેગાસમાં ગણતરીના કલાકોમાં બીજો હુમલો, મસ્કે બનાવને પણ આતંકી કૃત્ય ગણાવ્યું: બન્ને ઘટનામાં જોડાણ હોવાનો દાવો ન્યૂ ઓર્લિયન્સમાં…
View More ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકામાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ
મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…
View More માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા.…
View More અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોતઅમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, HCમાં કામ ન થતા યુવકે લીધો બદલો, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદમાંથી પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકિતના ઘર પર પાર્સલ મોકલવામાં આવ્યું હતું…
View More અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, HCમાં કામ ન થતા યુવકે લીધો બદલો, 3 લોકો ઈજાગ્રસ્તજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલઅમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક જોરદાર વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ
પંજાબના અમૃતસરમાં ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક જોરદાર શંકાસ્પદ વિસ્ફોટ અવાજ સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3 વાગે…
View More અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક જોરદાર વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ