પૂરઝડપે બુલેટ લઇને જતા છાત્રોને વળાંક લેતી બસ દેખાઇ જ નહીં, અકસ્માતનો વીડિયો થયો વાઇરલ શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ…
View More કટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજાaccident
કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોત
32ની કેપેસિટી વાળી બસમાં 40 લોકો હતા સવાર; 20 જેટલા મુસાફરોને ઇજા, મૃત્યુઆંક વધવાની આશંકા રાજયમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ…
View More કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોતધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોત
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રન ના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે,…
View More ધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોતમહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોત
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન…
View More મહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોતમોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત
મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોતઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોત
જામનગર નજીક ઠેબા ગામ પાસે ગઈકાલે રાત્રે 1.30 વાગ્યે મોટી માટલી થી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી મારી ગઈ…
View More ઠેબા પાસે કાર પલટી જતાં અકસ્માત : એક યુવાનનું મોતસિક્કા નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતીનું મોત
ખંભાળિયાના ધરમપુરમાં કાળો કલ્પાંત: પતિ-પત્નીના મૃતદેહ પાવડાથી ભેગા કરાયા જામનગર ખંભાળિયા ધોરી માર્ગ વધુ એક વખત રક્તરંજીત બન્યો છે, અને આજે સવારે 10.00 વાગ્યે…
View More સિક્કા નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતીનું મોતસુરતના માંડવી નજીક ગમખ્વાર અકસ્માત; ટ્રક અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 શ્રમિકોના મોત, 5ને ઇજા
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંડવી નજીક બોલેરો કાર…
View More સુરતના માંડવી નજીક ગમખ્વાર અકસ્માત; ટ્રક અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 શ્રમિકોના મોત, 5ને ઇજાજસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર
જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…
View More જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર