મહુવા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂા.45,42,665 વળતર ચુકવવા હુકમ…
View More અકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂરaccident case
મિત્રને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા વેપારીને દોઢ વર્ષની જેલ
ચેક મુજબની રકમ વળતર પેટે સમય મર્યાદામાં ચૂકવવા કોર્ટનો હુકમ ધંધાના વિકાસ અર્થે મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયા દોઢ લાખનો ચેક રીટર્ન કેસમાં આરોપી…
View More મિત્રને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા વેપારીને દોઢ વર્ષની જેલપીજીવીસીએલ વિરૂધ્ધ રૂા.25 લાખ વ્યાજ સહિત વસૂલવાનો દાવો રદ
ગોંડલના હડમતાળા ખાતે બહેનને લાગેલા વીજશોકથી બચાવવા દોડેલા ભાઇનું મૃત્યુના કિસ્સામાં પીજીવીસીએલ પાસે રૂૂ. 25 લાખ વળતર 10% વ્યાજ સાથે વસૂલ કરવાનો દાવો કોર્ટે ફગાવી…
View More પીજીવીસીએલ વિરૂધ્ધ રૂા.25 લાખ વ્યાજ સહિત વસૂલવાનો દાવો રદઅકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ
ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા…
View More અકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમરાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માતના 89 કલેઈમ કેસમાં 6 કરોડનું વળતર ચૂકવાયું
ગત તા. 14 માર્ચે યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં રાજકોટની એક જ વકીલાત ફર્મ દ્વારા જુદા જુદા વાહન અકસ્માતના કારણે મૃત્યુ અને ઇજા અંગેના કુલ…
View More રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માતના 89 કલેઈમ કેસમાં 6 કરોડનું વળતર ચૂકવાયુંખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેબાલાસરમાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર વાહનમાંથી રૂપિયા 11 લાખના પોષ ડોડા મળ્યા
રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકની સામે જ આશાસ્પદ યુવાનની બાઇક સાથે ટકરાવી તેનું મોત નિપજાવી એક ગાડી ફસાતા બીજી કારમાં માદક પદાર્થ ભરી નાસી ગયેલા…
View More બાલાસરમાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર વાહનમાંથી રૂપિયા 11 લાખના પોષ ડોડા મળ્યાઅકસ્માત મૃત્યુના કેસમાં રૂા.78 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
રાજકોટમાં ભદ્ર વિસ્તાર શ્રી સોસાયટીમાં બે દ્વિચક્ર વાહનોના અકસ્માતમાં મહિલા વાહનચાલકનું મૃત્યુ થયા અંગેના અઢી વર્ષ પહેલાંના ક્લેઈમ કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા સમાવાળા વાહન ચાલકે વાહનનો…
View More અકસ્માત મૃત્યુના કેસમાં રૂા.78 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે