જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…
View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો, આઠ દિવસના રિમાન્ડ મંજૂર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી…
View More જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયોજામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરો
જામનગર જિલ્લામાં ટેકા ના ભાવ થી ખરીદ કરેલ મગફળી નું પેમેન્ટ ખેડૂતો ને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી…
View More જામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરોમોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ…
View More મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોતલોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ
લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…
View More લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મઅમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત
અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોતરાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…
View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇરાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદ ઉં. વ. 23 નામના યુવાનની નજીવી બાબતે નિર્મમ હત્યા…
View More ભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યોહળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાત
મૃતક 12 વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ગ્રામજનોમાં શાકેનું મોજું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં…
View More હળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાત