બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

હત્યાની ઘટનાથી મૃતકના પરિવારમાં રોષ, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો બોટાદના તુરખા ગામે રહેતા પરિવાર વાડીએથી કામ પૂર્ણ કરી ઘરે ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન…

View More બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

કચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટ

ભૂકંપની વરસી પહેલા ભૂતળમાં હલચલ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર…

View More કચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટ

કોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યું

શાપરમાં મોટાભાઈના વિરહમાં યુવાને ફિનાઈલ ગટગટાવી બાબરાના કોટડા પીઠા ગામે પબજી ગેમ રમતા પુત્રને પિતાએ કામ કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી…

View More કોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યું

જામકંડોરણાના સોળવદર ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

આપઘાતનું કારણ અકબંધ, પરિવારમાં કલ્પાંત જામકંડોરણાના સોળવદર ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…

View More જામકંડોરણાના સોળવદર ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડ

કોટડા સાંગાણી ગ્રામ પંચાયતનાં ચકચારી ઉચાપત પ્રકરણમાં પ્રકરણમાં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર અને તત્કાલિન સરપંચ એવા હાલના ઉપસરપંચ આરોપી ધવલ વઘાસીયાની થોડા સમય…

View More કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડ

વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…

View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ

499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો…

View More તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ

અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…

View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા

જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના…

View More જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…

View More ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત