જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના…

View More જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા