શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો મોરબી જ નહિ રાજકોટ અને…
View More મોરબી સોની વેપારીની હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કઢાયુંCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યા
ઉપલેટા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હાલમાં રેલ્વે પ્લેટફોર્મ એક્સટેન્શન અને બેઠક વ્યવસ્થાના પુન:સ્થાપનનું કામ ચાલી…
View More ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યાખંભાળિયા પાલિકાનું 7.12 કરોડનું બજેટ બોર્ડમાં મંજૂર
ખંભાળિયા નગરપાલિકાની ભાજપ શાસિત વર્તમાન બોડીની અંતિમ સામાન્ય સભા શનિવારે સાંજે સુપેરે સંપન્ન થઈ હતી. જેમાં એજન્ડા મુજબના તમામ 28 ઠરાવોને મંજૂરી સાંપળી હતી. આગામી…
View More ખંભાળિયા પાલિકાનું 7.12 કરોડનું બજેટ બોર્ડમાં મંજૂરસાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત
સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે…
View More સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોતઘેડ માટેના 1500 કરોડ ક્યાં ગયા?:કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાના સવાલો
રાજ્યના બજેટમાં એક વર્ષ પહેલાં ઘેડ વિસ્તારના વિકાસ અને કાયમી નિરાકરણ માટે 1500 કરોડ રૂૂપિયાની ફાળવણી જાહેર કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવા છતાં…
View More ઘેડ માટેના 1500 કરોડ ક્યાં ગયા?:કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાના સવાલોમોરબી મહાપાલિકાની નવી કચેરી બિલ્ડિંગની 70 ટકા કામગીરી પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 1-1- 2025ના રોજ નગરપાલિકા તથા આસ-પાસના વિસ્તારની 9 ગ્રામ પંચાયતને ભેળવીને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો…
View More મોરબી મહાપાલિકાની નવી કચેરી બિલ્ડિંગની 70 ટકા કામગીરી પૂર્ણસોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો પ્રારંભ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ સાહસિક અભિયાન 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. અભિયાનનો પ્રારંભ સોમનાથ બીચથી…
View More સોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો પ્રારંભએક ‘હતું’ જંગલેશ્ર્વર : બુલડોઝરોનું વિનાશક તાંડવ
રાજકોટના આજી નદીના કાંઠે કલેક્ટર તંત્રના તાબાની આશરે એક લાખ ચોરસ મીટર જમીન પર 1358 અને મહાનગરપાલિકાની આશરે 89 હજાર ચો.મી.જમીન ઉપર છેલ્લા પાંચ-છ દાયકાથી…
View More એક ‘હતું’ જંગલેશ્ર્વર : બુલડોઝરોનું વિનાશક તાંડવવેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટાર
વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા…
View More વેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટારગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…
View More ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી