કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ

રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં…

View More કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ

ભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયા

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં…

View More ભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયા

વેરાવળમાં વાહન સ્ક્રેપના ડેલામાં આગ, મોટી દુર્ઘટના ટળી

બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો વેરાવળ શહેરમાં તાલાલા રોડ પર ટુ-વ્હીલર સ્ક્રેપ ના ડેલા માં આગ લાગી હતી.…

View More વેરાવળમાં વાહન સ્ક્રેપના ડેલામાં આગ, મોટી દુર્ઘટના ટળી

કમોસમી વરસાદથી ઇંટ ઉત્પાદકોને કરોડોનો ફટકો

કાચી ઇંટો ઓગળીને માટી થઇ ગઇ, 8000 ભઠ્ઠાઓને આર્થિક ફટકો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર વાવાઝોડા ના કુંકાયેલા પવનને લઇને સૌરાષ્ટ્રના 8…

View More કમોસમી વરસાદથી ઇંટ ઉત્પાદકોને કરોડોનો ફટકો

સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહી

એક અઠવાડિયામાં 269 કેસ નોંધી 1.78 લાખ દંડ વસૂલ્યો ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ…

View More સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહી

કાલાવડ તાલુકામાં પેટ્રોલ-ડીઝલના પંપ પર લાગી લાંબી કતારો

દૈનિક કામકાજ માટે ઈંધણ પર આધારિત લોકો માટે પરિસ્થિતિ ચિંતાજનક કાલાવડ તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી…

View More કાલાવડ તાલુકામાં પેટ્રોલ-ડીઝલના પંપ પર લાગી લાંબી કતારો

વેરાવળના સુપાસી ગામેથી 30 ઘરેલું સિલિન્ડર પકડાયા

વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એ દરોડો પાડી મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગ ના સાધનો…

View More વેરાવળના સુપાસી ગામેથી 30 ઘરેલું સિલિન્ડર પકડાયા

રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ

બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…

View More રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ

હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત

બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના…

View More હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત

રેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે

વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનું આયોજન થયેલ હોય, લેવાયો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા, રેસકોર્સ હસ્તકના વિવિધ ગ્રાઉન્ડ ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 દરમ્યાન રાત્રીના 09:00…

View More રેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે