ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની…
View More એક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશેCategory: સૌરાષ્ટ્ર
બળાત્કાર કેસમાં નવો વળાંક, આરોપીનો આપઘાતનો પ્રયાસ
યુવાનના પરિવારે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી, ફરિયાદીના આક્ષેપો પાયાવિહોણા, ઘટનામાં ન્યાય આપવા માંગણી રાજકોટમાં તાજેતરમાં ચકચારી બનેલા બળાત્કારના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક…
View More બળાત્કાર કેસમાં નવો વળાંક, આરોપીનો આપઘાતનો પ્રયાસસિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિંધી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી માથાકૂટ મારામારી સુધી પહોંચી છે.શહેરના ગાયકવાડી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં…
View More સિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલોમહિકા નજીક ‘હીટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકાના પાટીયા પાસે ગત રાત્રે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં જૂનાગઢના વતની અને રાજકોટમાં મજૂરી…
View More મહિકા નજીક ‘હીટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતરાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારી
રાજકોટની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ ન ચુકવતા પોરબંદરના છાયા વિસ્તારમા રહેતા દિનેશ મનસુખભાઈ મોનાણીને નામદાર ફેમીલી કોર્ટે 580 દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે. રાજકોટના…
View More રાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારીધોરાજી નજીક ટ્રાવેલ્સની બસ ત્રણ પલટી મારી ગઈ, 22ને ઈજા
એકસેલ ભાંગી જતાં અકસ્માત સર્જાયો, પૂર્વ ધારાસભ્ય અને પોલીસે દોડી જઈ મુસાફરોને હોસ્પિટલે ખસેડયા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી…
View More ધોરાજી નજીક ટ્રાવેલ્સની બસ ત્રણ પલટી મારી ગઈ, 22ને ઈજારાજકોટના જીઆરડી જવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી કરેલો આપઘાત
ત્રણ મહિના પહેલા પત્નીનું ટીબીની બિમારીથી મોત નિપજ્યું હતું રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને યુનિવર્સિટી પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાને…
View More રાજકોટના જીઆરડી જવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી કરેલો આપઘાતમારવાડી બિલ્ડિંગમાં આગ, જવાળાઓ 4 માળ સુધી પ્રસરી
શોક સર્કીટ થયા બાદ પવનને કારણે આગ પ્રસરી, જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું “પાંચ ફાયર ફાયટર્સે આગ કાબુમાં લીધી, લાખોનું નુકસાન : તંત્ર…
View More મારવાડી બિલ્ડિંગમાં આગ, જવાળાઓ 4 માળ સુધી પ્રસરીજેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંક
રાજકોટ રહેતા યુવાનના દાદીએ આપેલી જમીનમાં ઢોર ચરાવવાની ના પાડતા મામલો બીચકયો રાજકોટ રહેતા અને જેતપુર તાલુકાના મોણપર ગામમાં આવેલી પૂર્વજોની ખેતીની જમીન ધરાવતા યુવાનની…
View More જેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંકપત્ની રીસામણે ચાલી જતા ટેન્શનમાં ચોટીલામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના ચોટીલા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના 27 વર્ષીય યુવાન શાબાજભાઈ સલીમભાઈ દુહાઇએ મોડી રાત્રે ઝેરી દવા…
View More પત્ની રીસામણે ચાલી જતા ટેન્શનમાં ચોટીલામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ