બાબરાના કોટડાપીઠામાં ગૌચરની જમીન પર દબાણ મામલે માથાકૂટ, વૃદ્ધની ક્રૂર હત્યા

મૃતકે જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માર માર્યાની વળતી ફરિયાદ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ કરવા બાબતે થયેલી તકરારના…

View More બાબરાના કોટડાપીઠામાં ગૌચરની જમીન પર દબાણ મામલે માથાકૂટ, વૃદ્ધની ક્રૂર હત્યા

લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા

અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ…

View More લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા

રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલ

યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મધરાત્રે બનેલી ભેદી ઘટના, વલસાડથી રાજકોટ રહેવા આવેલી મહિલા મિત્ર ફ્લેટમાં હતી ત્યારે બનેલા બનાવથી જાગેલી ચર્ચા રાજકોટના યુનિવર્સીટી…

View More રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલ

વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર માઇનર બ્રિજનું નિર્માણ શરૂ

રોજિંદા કામકાજે જતા લોકોને થશે અસર વાંકાનેર તાલુકામાંથી ઠીકરીયાળા તરફ જતાં માર્ગ પર નદી ઉપર આવેલ જૂનો કોઝવે લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હતો. ખાસ કરીને…

View More વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર માઇનર બ્રિજનું નિર્માણ શરૂ

ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની…

View More ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયો

માતાએ તરછોડેલી નવજાત બાળકીને રખડતા શ્ર્વાનોએ ફાડી ખાતા અરેરાટી

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવતા…

View More માતાએ તરછોડેલી નવજાત બાળકીને રખડતા શ્ર્વાનોએ ફાડી ખાતા અરેરાટી

ટ્રાન્સપોર્ટમાં મોકલેલી સ્કોચની 174 બોટલ ઝડપાઈ

બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવવામાં આવતાં હોય છે. જો કે પોલીસ પણ બુટલેગરોના આવા કિમીયાને નિષ્ફળ બનાવવા સતર્ક થઈ ગઈ છે ત્યારે…

View More ટ્રાન્સપોર્ટમાં મોકલેલી સ્કોચની 174 બોટલ ઝડપાઈ

રાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રી

1010 પરિવારોને ઘરનું ઘર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેઉવા પટેલ બોર્ડિંગનાં નવનિર્મિત ભવન સહિતના લોકાર્પણ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મનપાના 45 પ્રોજેક્ટો અને અન્ય પ્રકલ્પોનું…

View More રાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રી

કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આજે જાહેર કરવામાં આવેલા નકશાઓ અનુસાર, 29 માર્ચથી 3 એપ્રિલ…

View More કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી

હે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યા

મહાત્મા ગાંધી સાથે જોડાયેલ સંસ્થાના પ્રાંગણમાં પાણીના પ્લાન્ટમાં આચરાયેલો પાપાચાર રાજકોટની પ્રખર ગાંધીવાદી સંસ્થાના પ્રાગણમાં જ સગીર વયના ત્રણ કિશોરો ઉપર બે શખ્સોએ અવારનલાર સૃષ્ટિ…

View More હે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યા