મનોહર મંદિરનો વિવાદ ભડકતા ગામ સજ્જડ બંધ, પોલીસ કાફલો ઉતારાયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર હાલ ભારે વિવાદનું કેન્દ્ર…
View More સુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કારCategory: સૌરાષ્ટ્ર
સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…
View More સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયતસોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યો
વર્ષ પહેલાનાં વણઉકેલ મોબાઇલ ચોરીના કેસમાં પોલીસ કાર્યવાહી આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને…
View More સોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોપડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણમોરબીમાં પાલિકાનાં ચૂંટણીના પડઘમ, નેતાઓના વિકાસના દાવા સામે પ્રજાનો સવાલ
સીરામીક સીટી ને ઔધોગિક શહેર તરીકે જાણીતા મોરબી ને આ મોરબી શહેરની શાંત ભોળી ને ખમીરવંતી પ્રજા કે જે છેલ્લા ત્રણ દાયકાથી વિકાસ ની રાહ…
View More મોરબીમાં પાલિકાનાં ચૂંટણીના પડઘમ, નેતાઓના વિકાસના દાવા સામે પ્રજાનો સવાલજેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા ’નાસતા ફરતા આરોપીઓ’ને પકડવાની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી…
View More જેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબીશાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યું
શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી.…
View More શાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યુંવાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણ
રાજકોટ શહેરના વાછકપર બેડી ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નથી નારાજ પિયર પક્ષના સભ્યોએ દીકરીનું તેના સાસરેથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More વાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી
અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે…
View More ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળીગિરનારની સનાતની ટેકરીઓ ઉપર જૈનોનો કબજો, નામ બદલી નાખ્યા
ગુરુ દત્તાત્રેય શિખરના મહંત્ત મહેશગીરી બાપુના ચોંકાવનારા આક્ષેપો… જાગો સનાતનીઓ નહીંતર ભવનાથમાં પગ નહીં મુકી શકો સીતાવનની 2000 વાર જમીન સરકારે જૈન સંપ્રદાયને આપી દેતા…
View More ગિરનારની સનાતની ટેકરીઓ ઉપર જૈનોનો કબજો, નામ બદલી નાખ્યા