ચાંદીની મૂર્તી, તુલસી કયારો અને કંકાવટીને બદલે ધાતુની વસ્તુ પધરાવી દેતા ફરીયાદ પડધરીના મેઈન બજારમાં આવેલ જાણીતી દુકાન ’ચેતન જ્વેલર્સ’ના માલિક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે…
View More પડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધીPADADHARI
પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા
પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…
View More પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યાપડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણસરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધું
સરકારી ખરાબામાં અનેક મકાનો હોવા છતાં સરપંચ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પડધરીના સરપદડ ગામે ડીમોલેશનની કાર્યવાહી થતા દંપતીએ સજોડે ઝેરી…
View More સરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધુંપડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાન
મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી નવોઢા પડધરીના ઈંટાળા ગામે મજુરી અર્થે આવેલા માવતરના ઘરે આંટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર…
View More પડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાનપડધરીમાં પોલીસ સ્ટેશન પાસે ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયા
પડધરીમાં પોલીસ સ્ટેશન નજીક જ એક સાથે 4 દુકાનમાં ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પડધરીમાં ચાર દુકાન માંથી…
View More પડધરીમાં પોલીસ સ્ટેશન પાસે ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયાપડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોત
પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો જીતેન્દ્ર બાલીયાભાઇ ગેહલોત નામનો રર વર્ષનો યુવાન નાઇટ ડયુટી દરમ્યાન પુઠાનાં ઢગલામા પુઠુ ઓઢીને સુતો…
View More પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોતપડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું
પડધરી ખાતે નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની ઓરડીમાં રહેતા અને સાફસફાઈ કરતા મુકબધીર ભિક્ષુક યુવકની તેની જ ઓરડીમાંથી ગઈકાલે લાશ મળી આવી હતી. જેમાં તેની…
View More પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધુંપડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા
મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા…
View More પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકાતારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
પડધરીમાં બનેલો બનાવ; રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો પડધરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક ને હરિર ધંધાર્થીએ તારે રીક્ષા ચલાવવી હોય તો…
View More તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો