સૌથી વધુ મતદાન સિંગર રાજલ બારોટના વોર્ડ નં.7માં સૌથી ઓછું વોર્ડ નં.6માં થયુ ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીને…
View More ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 63.93% મતદાનCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન
આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી…
View More વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાનમોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશે
મહિલાઓનું મતદાન પ્રમાણમાં ઓછુ, પરિણામોને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં…
View More મોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશેલોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક
યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા…
View More લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયકગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?
લોકશાહીનો પર્વ: આકરા તાપ વચ્ચે મતદાનની રફ્તાર, રાજકીય દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. નગરપાલિકાની 24…
View More ગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?ઉના જિલ્લા પંચાયતની 7 બેઠક પર 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
ગીરગઢડા તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર 59.70% મતદાન ઉના અને ગીરગઢડા જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો ઉપયોગ…
View More ઉના જિલ્લા પંચાયતની 7 બેઠક પર 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાનગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 48.51% તાલુકા પંચાયતમાં 46.31% મતદાન
સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્યાએ મતદારો મત આપવા નીકળ્યા નહીં: કેટલાક મતદારોના નામ કમી થયેલા હોય નારાજ થયા ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 48.51% તાલુકા પંચાયતમાં 46.31% મતદાનકલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો
વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કંટાળેલા ગ્રામજનોનું સ્વૈચ્છિક પગલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ હ તેમના વિવિધ પ્રશ્ને ગઈકાલે…
View More કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયોકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાં
સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાંઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો
ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ…
View More ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો