ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા…
View More ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાતCategory: સૌરાષ્ટ્ર
સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા
સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ…
View More સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામાપ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો
ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના…
View More પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલોઅધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
યાત્રાધામ દ્વારકામાં સોમવારે પૂર્ણ થયેલા પાવન પુરૂૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો…
View More અધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યાજસદણના કોઠી ગામે મળવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ મારી લટકાવી દીધી
પતિને ઉંઘતો રાખી પ્રેમીને મળવા ગઇ, પરત ફરતી વખતે પતિ જાગી જતા ફરી પ્રેમી પાસે પહોંચી, ભાગી જવાની જીદ કરતા ખેલાયો ખૂની ખેલ જસદણ નજીકના…
View More જસદણના કોઠી ગામે મળવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ મારી લટકાવી દીધીમોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી: 20 જેટલા લુખ્ખાઓ વચ્ચે પથ્થરમારો-ધોકાબાજી
યુનિવર્સિટી પોલીસ ચોકીની તદ્દન નજીક જ બે કલાક સુધી રોડ બાનમાં લેવાયો, સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ગુજરાત મિરર, રાજકોટ,તા. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ…
View More મોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી: 20 જેટલા લુખ્ખાઓ વચ્ચે પથ્થરમારો-ધોકાબાજીગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવો કંપનીના મેનેજરને પડ્યો મોંઘો, રૂા.1.93 લાખ ગુમાવ્યા
રાજકોટ શહેરમાં ઓનલાઇન સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે,ત્યારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુગલ સર્ચ એન્જિન પરથી કસ્ટમર કેરનો…
View More ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવો કંપનીના મેનેજરને પડ્યો મોંઘો, રૂા.1.93 લાખ ગુમાવ્યામનપાના નિવૃત્ત કર્મચારીનો વ્યાજખોર મહિલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More મનપાના નિવૃત્ત કર્મચારીનો વ્યાજખોર મહિલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસમેયરની ચાબુક બાદ ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતું તંત્ર
ફુડ શાખા તાબડતોબ દોડતી થઈ, 93 સ્થળે ચેકીંગ કરતા બાલાજી થાળના લોટમાંથી ધનેડા, ફ્રીજમાંથી વાસી ખોરાક ઝડપાયો રાજકોટમાં ખાદ્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે…
View More મેયરની ચાબુક બાદ ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતું તંત્રરાજકોટમાં ‘નીટ’ની પરીક્ષા માટે સજ્જડ વ્યવસ્થા, તમામ સેન્ટરોનું લાઇવ બ્રોડકાસ્ટિંગ કરાશે
ખાસ સિસ્ટમ અને સુરક્ષા પ્રોટોકલ, કેન્દ્રમાંથી પણ ટીમ આવશે રાજકોટ શહેરમાં આગામી સમયમાં યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું…
View More રાજકોટમાં ‘નીટ’ની પરીક્ષા માટે સજ્જડ વ્યવસ્થા, તમામ સેન્ટરોનું લાઇવ બ્રોડકાસ્ટિંગ કરાશે