શહેરમાં છેલ્લાથોડા દિવસથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડતો હોય મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસની સાથો સાથ તાવના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મનપાના…
View More મિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસCategory: સૌરાષ્ટ્ર
વાહનોની મફત સવારી બંધ, કોમર્સિયલ દર વસુલવા સ્ટે. ચેરમેનનો આદેશ
10 વર્ષ પહેલાં રૂા. 2 પ્રતિ કિલોમીટરનો થયેલો ઠરાવ રદ કરી બજાર મુજબ નવો દર નક્કી કરી દરખાસ્ત બનાવવાની સૂચના આપી મહાનગરપાલિકાના મેયર તેમના મિત્રો…
View More વાહનોની મફત સવારી બંધ, કોમર્સિયલ દર વસુલવા સ્ટે. ચેરમેનનો આદેશજૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલો
જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ અને તેમની ટીમ પર હુમલો કર્યો છે. પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા…
View More જૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલોકચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના…
View More કચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુંકચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદો
વર્ષ 1984માં નલિયા ખાતે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા માટે એસપી કચેરીએ મળવા માટે આવેલા કોંગ્રેસના રાજકીય આગેવાનને કચેરીમાં જ અપમાનિત કરી માર મારવા બાબતે…
View More કચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદોઅંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા…
View More અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભયુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી દ્વારકાના શખ્સે છરી ઝીંકી
દ્વારકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ દ્વારકામાં રહેતી એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા…
View More યુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી દ્વારકાના શખ્સે છરી ઝીંકીભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ.…
View More ભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોતપડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું
રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી બાયપાસ સર્કલ નજીક વણાંક લેતા ટ્રક સાથે બાઈક અથડાયા બાદ બાઈકની ટાંકીમાંથી પેટ્રોલ લીકેજ થતા લાગેલી આગમાં બાઈક ચાલકનું ઘટના…
View More પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથુંધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયું
ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં થયાં છે. કોઈએ કીચડ ચોપડી દીધો હોવાના ફોટા વાઇરલ થયાં છે. આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કાર્યાલય ઉદ્ઘાટન કરે…
View More ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયું