મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવી વિવિધ સૂચનાઓ આપી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીતુષાર સુમેરાએ આજે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે 3-લેયર…
View More કટારિયા ચોકડી બ્રિજનું કામ શરૂ, પાંચ ડાયવર્ઝન જાહેરCategory: સૌરાષ્ટ્ર
સોના-ચાંદીના કારીગરોની મંદીના કારણે કફોડી હાલત; સહાય આપવા માંગ
શ્રી સોની સોશિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન હાલમાં ભારતમાં સોનાનાં ચાંદીના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના…
View More સોના-ચાંદીના કારીગરોની મંદીના કારણે કફોડી હાલત; સહાય આપવા માંગબોગસ જાતિ પ્રમાણપત્ર મામલે સસ્પેન્ડ મહિલા અધિકારી સામે વેરાવળમાં ફરિયાદ
બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે સસ્પેન્ડ થયેલા વેરાવળના રહીશ એવા મહિલા અધિકારી સામે વેરાવળમાં ગુનો દાખલ કરાયો છે. વેરાવળ મામલતદાર દ્વારા વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ…
View More બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે સસ્પેન્ડ મહિલા અધિકારી સામે વેરાવળમાં ફરિયાદમુંદ્રાના બાબિયા ગામે અકસ્માતમાં બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોત
બેફામ દોડતા તોતિંગ વાહનો થકી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ જીવલેણ બનાવ મુંદરા તાલુકાના બાબિયા ગામ નજીક શુક્રવારે બપોરના સમયે સર્જાયો…
View More મુંદ્રાના બાબિયા ગામે અકસ્માતમાં બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોતમાંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા
માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર…
View More માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યાગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરી
ગોંડલના ભોજપરા વિસ્તારમાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધાના ઘરમાંથી રૂૂ. 3.48 લાખની મતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા…
View More ગોંડલ તાલુકાના ભોજપરામાં વૃદ્ધાના મકાનમાંથી રૂા.3.49 લાખની ચોરીધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા
ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું…
View More ધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયાકાલાવડના ખેરડીમાં પ્લોટ ખરીદવા મુદ્દે પત્નીએ પતિ સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધું
કાલાવડનાં ખેરડી ગામે પ્લોટ લેવા મુદે પરણીતાએ પતિ સાથે ઝઘડો કરી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.…
View More કાલાવડના ખેરડીમાં પ્લોટ ખરીદવા મુદ્દે પત્નીએ પતિ સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધુંઅમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગ્રુપમાં ભુંડણીના સરપંચે અભદ્ર તસ્વીરો પોસ્ટ કરી દીધી!
સરપંચનો મોબાઇલ હેક થઇ ગયાનો લૂલો બચાવ ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગૃપમા ભુંડણી ગામના સરપંચના મોબાઇલ પરથી અભદ્ર તસ્વીરો પોસ્ટ કરવામા…
View More અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગ્રુપમાં ભુંડણીના સરપંચે અભદ્ર તસ્વીરો પોસ્ટ કરી દીધી!હળવદની કેનાલમાં સાફસફાઈના નામે લાખોનો ભ્રષ્ટાચાર આક્ષેપ થયાનો ખેડૂતોનો આક્ષેપ
હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ 1 અને 2 માંથી કેનાલ વાટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જેમાં બ્રાહ્મણી ડેમ 1ની કેનાલની રવિ પાકમાં…
View More હળવદની કેનાલમાં સાફસફાઈના નામે લાખોનો ભ્રષ્ટાચાર આક્ષેપ થયાનો ખેડૂતોનો આક્ષેપ