પોલીસ દરોડામાં 10 શખ્સોની ધરપકડ, સાત શખ્સો ફરાર ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ નજીક આવેલા ક્રીષ્ના ફર્નિચરના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોટા પાયે…
View More ગોંડલ નજીક ગોડાઉનના ભોયરામાં છુપાવેલો 38.98 લાખનો દારૂ-બિયર પકડાયોCategory: સૌરાષ્ટ્ર
આર્થિક ભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ધોરાજીના સુપેડીના યુવકનો આપઘાત
મકાન બનાવ્યા બાદ દેણું વધી જતા યુવાને ઝેર પી જીવન ટૂંકાવી લીધું આર્થિક ભીસનાં કારણે અનેક લોકો જીંદગીનો અંત આણી રહયા હોવાની ઘટનાઓ છાશવારે સામેે…
View More આર્થિક ભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ધોરાજીના સુપેડીના યુવકનો આપઘાતજામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈ
મહિને 40 હજાર ભાડા માટે નવા ટ્રેકટર ખરીદ કર્યા બાદ ગઠિયાએ સાત ટ્રેકટર ગીરવે મુકી દીધા જામકંડોરણા પંથકના સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ભાડે રખાવાની લાલચ…
View More જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈસંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલ
અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ રહી છે સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને…
View More સંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલહાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટમાં રેલ્વેની એકઝામની તૈયારી કરતા યુવક, પ્રૌઢા, બે આધેડ અને અમરેલીમાં પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયાઓખા-પોરબંદરના દરિયામાં ભારત-પાક.ની સમાંતર લશ્કરી કવાયત
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત દુશ્મન દેશોના નૌકાદળે સામસામા ખાંડા ખખડાવ્યા, લોકોમાં ભારે ઉત્તેજના ભારત-પાક. વચ્ચે ફરી યુદ્ધના ખતરા વચ્ચે આજે ઓખા અને પોરબંદરના દરિયામાં…
View More ઓખા-પોરબંદરના દરિયામાં ભારત-પાક.ની સમાંતર લશ્કરી કવાયતમોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુ
વૃષભનગરમાં રહેતા 40 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબીના સામાકાંઠે વૃષભનગરના…
View More મોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુવરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડ
સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ…
View More વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડમોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિવિધ સ્થળેથી જુગાર રમતા 34 ઝડપાયા
મોરબી જીલ્લામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર શહેર અને તાલુકા તેમજ હળવદ તાલુકામાં જાહેરમાં જુગાર રમતા 34 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી જુગાર…
View More મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિવિધ સ્થળેથી જુગાર રમતા 34 ઝડપાયાખંભાળિયાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા માસુમનું મોત
ઓખામાં માછીમારને હાર્ટએટેક આવતા મોત ખંભાળિયા તાલુકાના સામોર ગામે હાલ રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના બદવાળી જિલ્લાના રાજપુર તાલુકાના રહીશ વિકમભાઈ ચમારીભાઈ ચૌહાણ નામના 29…
View More ખંભાળિયાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા માસુમનું મોત