એસ.પી.જી.ની ચિંતન બેઠકમાં નીતિનભાઈ પટેલનું સૂચન નિવેદન ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક…
View More સંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છેPatidar
અમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!
સુરત ખાતે યોજાયેલ કેટલાક પાટીદાર અગ્રણીઓની બેઠકમાં ઉઠ્યો નવો સૂર સમાજ-સંસથાઓના નામે પોતાનો વિકાસ સાધતા ટ્રસ્ટીઓ નિશાને ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા અને મહાનગર…
View More અમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!પોલીસ ભરતીમાં ઉંચાઈની કસોટીમાં ગોલમાલ, ગંભીર આક્ષેપો
બે વખત ઉંચાઈમાં પાસ થયેલા ઉમેદવારોને ત્રીજી કસોટીમાં ફેઈલ કરાયા, 9 ઉમેદવારોએ પુરાવા સાથે ગૃહવિભાગ સમક્ષ કરેલી લેખિત ફરિયાદથી ખળભળાટ રાજકોટ-ગાંધીનગર અને અમદાવાદ કેન્દ્રો ઉપર…
View More પોલીસ ભરતીમાં ઉંચાઈની કસોટીમાં ગોલમાલ, ગંભીર આક્ષેપોસ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાજપનો પાટીદાર પ્રેમ ઉભરાયો
અચાનક ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના મોટા કાર્યક્રમોના આયોજનોથી રાજકીય પંડિતોમાં જાગેલી ચર્ચા સુરતમાં પાટીલ-સંઘવીનું પાટીદારો દ્વારા સન્માન, અમદાવાદમાં અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્ર્વ…
View More સ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાજપનો પાટીદાર પ્રેમ ઉભરાયોદૂધસાગર ડેરીમાં પાટીદારો ફાવી ગયા, અમે રહી ગયા: અલ્પેશ ઠાકોર
વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થતા ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ દૂધ સાગર ડેરીમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂંક કરાઈ છે. ચેરમેન તરીકે…
View More દૂધસાગર ડેરીમાં પાટીદારો ફાવી ગયા, અમે રહી ગયા: અલ્પેશ ઠાકોરસંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલ
અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ રહી છે સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને…
View More સંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલપાટીદારોની માફક ક્ષત્રિય આંદોલન સામેના કેસો પણ પરત ખેંચવા માંગ
ગુજરાત સરકારે તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પટેલ સમાજના લોકો સામે થયેલા કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વિવિધ પાટીદાર નેતાઓ અને અગ્રણીઓએ સરકારના…
View More પાટીદારોની માફક ક્ષત્રિય આંદોલન સામેના કેસો પણ પરત ખેંચવા માંગસુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથી
અમરેલી સરઘસકાંડના મામલે અલ્પેશ કથીરિયા ખુલ્લેઆમ મેદાને, સમાજના નેતાઓને પણ પાર્ટીલાઇન ફગાવી બહાર આવવા હાકલ મિટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર થાય તેને તુરત જ…
View More સુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથીપાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન શ્રી ઉમિયા માતાજીના મંદિરનુ તા.13ના રોજ ખાતમુહૂર્ત: માતાજીને આવકારવા યોજાઇ બાઇક રેલી શ્રી ઉમિયા માતાજીને…
View More પાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ