નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…
View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજા
જામનગર નજીકના એક ગામમાં સગીરા સાથે વારાફરતી આરોપીઓ દ્વારા શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે કેસમાં 9 માંથી 4 આરોપી ઓને અદાલતે 20 વર્ષની સજાનો…
View More જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજાગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયો
ગોંડલનાં સડક પીપળીયા ગામે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડીને ધોરણ 1ર પાસ નકલી ડોકટરને ઝડપી લઇ દુકાનમાથી એલોપેથીકની દવાઓ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો બેકારી અને…
View More ગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયોખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મરીયમબેન મુસાભાઈ સુંભણીયા દ્વારા પોતાના ઘરમાં કાયદેસરનું વીજ મીટર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરની બાજુમાં આવેલા…
View More ખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડગોંડલના ભોજપરા ગામે ઝેરી દૂધ પાઈ ત્રણ શ્ર્વાનની હત્યા
મનુષ્યના વફાદાર દોસ્ત તરીકે શ્વાન અને બિરદાવવામાં આવે છે ત્યારે ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઝેરી પદાર્થ ભેળવેલ દૂધ ત્રણ સ્વાન પી જતા તેમના મોત નીપજતા…
View More ગોંડલના ભોજપરા ગામે ઝેરી દૂધ પાઈ ત્રણ શ્ર્વાનની હત્યારાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક…
View More ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોમોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોત
પંચર કરતી વેળા ટાયર ફાટતા લોખંડની રીંગથી ગંભીર ઈજા પહોંચી રાજસ્થાની ટ્રક ચાલક જુના નાગડાવાસ ગામ નજીક ટ્રકના ટાયરનું પંચર કરાવ્યા બાદ ટાયર ફીટ કરતો…
View More મોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોતઅમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુ
સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં પશુનો…
View More અમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડાતાં 4 ગાયના મોત
બગોદરા – અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હાઈવે રોડ ઉપર રખડતા પશુ સાથે વાહન ચાલકોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર ગાયોના…
View More ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડાતાં 4 ગાયના મોત