ધોરાજીના પાટણવાવમાં એક કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગરમાં 2 ઇંચ વરસાદથી પાણી-પાણી નવરાત્રિના પ્રારંભે મેઘરાજાએ ગઇકાલે 66 તાલુકાઓમાં 0॥ થી 3 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો…
View More મેઘરાજાના ગરબા, 66 તાલુકા ભીંજવ્યાCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
રૂા.100ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો વેરાવળના ડાભોર રોડ ઉપર સીએચસી આધાર કેન્દ્ર માં રૂૂા.100 થી 500 લાંચ લેવાતી હોવાની ફરિયાદ આવતા એસીબી દ્વારા છટકાનું…
View More વેરાવળમાં આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશે
બે થી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ પરેડ, માદક પદાર્થોની બાતમની આપનારનું નામ ગુપ્ત રખાશે ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે…
View More 400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશેમોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરાર
મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનની 4.50 લાખની કિમતની સ્વીફ્ટ કારની ચાવી તેનો પરીચિત્ર મિત્ર ઘરેથી લઇ જઈને કાર હંકારી નાસી ગયો હતો સીટી એ…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરારસાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોત
સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત…
View More સાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોતટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇ
લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી SMC ટીમે ગત ઓક્ટોબર 2024 ના રેડ કરી ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું કોભાંડ ઝડપી લીધું હતું સ્થળ પરથી 23.38…
View More ટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપજામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ…
View More જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુલાલપુરના પડાણા ગામે રસોઇ બનાવવા બાબતે પતિએ પત્નીને ધોકાવી નાખી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી ગંગાબેન અશોકભાઈ પરમાર નામની 35 વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા…
View More લાલપુરના પડાણા ગામે રસોઇ બનાવવા બાબતે પતિએ પત્નીને ધોકાવી નાખીમીઠાપુરમાં વેપારી પરિવારને જમીનના દસ્તાવેજ કરાવી રૂ.11 કરોડ ન ચૂકવતા ફરિયાદ
મીઠાપુરના આરંભડા વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનના માતાની માલિકીની આશરે રૂૂપિયા સાડા અગિયાર કરોડ જેટલી કિંમતની જમીનને જંત્રી મુજબના પૈસા આપી અને અન્ય રૂૂપિયા 11…
View More મીઠાપુરમાં વેપારી પરિવારને જમીનના દસ્તાવેજ કરાવી રૂ.11 કરોડ ન ચૂકવતા ફરિયાદ