ભૂ-માફિયાઓના ત્રાસથી ગાવડકા ગામના ખેડૂતો પરેશાન, રસ્તો રોકીને ખેડૂતોએ રામધૂન અને ન્યાય આપોના સૂત્રોચાર કર્યા અમરેલી છેલ્લા ઘણા વર્ષોથી ઈકોઝોનમાં છે. તેમ છતાં ભૂ-માફીયાઓ તંત્રનો…
View More અમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યાCategory: સૌરાષ્ટ્ર
અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ…
View More અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયાનવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂર
અંબાજી, પાવાગઢ, ચોટીલા, જૂનાગઢ વાઘેશ્ર્વરી મંદિર સહિતના સ્થાનકોએ સવારથી કતારો શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વને લઈ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં…
View More નવરાત્રિના પ્રથમ દિવસે જ શક્તિપીઠોમાં ભાવિકોનું ઘોડાપૂરભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો
નગરજનો નવા નીર જોવા બોર તળાવે ઉમટી પડયા ભાવનગર શહેરનું બોર તળાવ આજે સવારે છલકાયું હતું. જિલ્લાનવશેત્રુંજી ડેમ બાદ બોરતળાવ છલકાઈ જતા ભાવનગરવાસીઓમાં હર્ષની લાગણી…
View More ભાવનગરનું જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લોજામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પોલીસ દ્વારા આરંભડામાં સપ્લાયરને ફરાર જાહેર કરાયો જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સાગર વિજયભાઈ ચાચાપરા નામના શખ્સના રહેણાંક મકાનમાં બહારથી…
View More જામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોમાણાવદરમાં પ્રથમ નોરતે વરસાદ પડતા ખરીદી કરવા આવેલ લોકોની ભીડ જામી
માણાવદરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ થય છે આમ જનતા નવરાત્રીની ખરીદી કરવા ભીડ જામી છે ગરબા લેવા માં મહિલા ઓ ઉમટી પડી છે…
View More માણાવદરમાં પ્રથમ નોરતે વરસાદ પડતા ખરીદી કરવા આવેલ લોકોની ભીડ જામીસોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષ
બોટમાં બેસી અને યાત્રિકો અસ્થી વિસર્જન, પીંડદાન, સહિતની વિધિઓ કરી શકતા નથી સોમનાથ ત્રિવેણી સંગમમા જે બોટ ચાલુ હતી તે બંધ છે સોમનાથ ખાતે ત્રિવેણી…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષજામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર
ગૌરક્ષકોની ટીમ દ્વારા નરામધ શખ્સને પકડી લઇ પોલીસને સુપ્રત કરી દેતા ગુનો નોંધી અટકાયત કરાઇ જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક શખ્સ…
View More જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચારગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકાર
વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક ગુજરાતમાાં હવે જનતા…
View More ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકારરાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ
ખેડૂતોને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારીતા મંત્રીની અપીલ રાજકોટ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં વિશાળ ખેડૂત સંચાલન યોજાયું…
View More રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ