મુંબઇના ભીવંડીના પટણી ટાન્સપોર્ટમાંથી પાર્સલ આવ્યા હતા, 72 દારૂની બોટલ અને 1368 બિયર ટીન મળ્યાં ટ્રકના ચાલક ચોટીલાની પરમાર શેરીમાં રહેતા અબજલ મહેબુબભાઈ હાલાની પુછપરછ…
View More ઝાલાવાડમાં દારૂના પાંચ દરોડા : 22 લાખનો મુદ્દામાલ જપ્તCategory: સૌરાષ્ટ્ર
રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલે
ગોંડલ અને રાજકોટની જેલમાં પોતાને ભય હોવાની અરજી બાદ અતાઉલ્લને જૂનાગઢ જેલમાં મોકલાયો રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ…
View More રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલેચોટીલામાં પ્રથમ નોરતે ભાવિકોનો પ્રવાહ, કળશ-ઝવેરા-ઘટ સ્થાપન સાથે નવરાત્રાનો પ્રારંભ
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ચામુડ માતાજીનાં નીજ મંદિર ખાતે હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં સવારે શુભ ચોઘડીયે મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોકત રીતે કળશ ઝવેરા ઘટ…
View More ચોટીલામાં પ્રથમ નોરતે ભાવિકોનો પ્રવાહ, કળશ-ઝવેરા-ઘટ સ્થાપન સાથે નવરાત્રાનો પ્રારંભવિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા
જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થી ના વાળ સ્પોર્ટ ટીચરે બ્લેડ થી કાપી નાખ્યા હતા. માથા માં તેલ નહીં નાખ્યું હોવા થી ગિન્નાયેલા…
View More વિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યાપ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યા
આહવા, મહુવા, કપરાડા, ભરૂચ, ખંભાળિયા, ધોરાજી, માંગરોળ, જાફરાબાદમાં 0॥ થી 4॥ ઇંચ વરસાદે ખૈલેયાઓને ભીંજવ્યા ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે જ પ્રથમ નોરતે…
View More પ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યાભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ…
View More ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયાવાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડ
ત્રણ વર્ષ પહેલા છ ટકાના વ્યાજે લીધેલા 1.50 લાખનું બે મહિનાનું વ્યાજ નહીં ચૂકવી શકતા આતંક મચાવ્યાનો આરોપ રાજ્યભરમા વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ અવાર…
View More વાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડપોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવી
આગ બાદ 14 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા: જામનગરની કંપનીનું જહાજ હતું: 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી જહાજ સોમાલિયા રવાના થવાનું હતું…
View More પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવીકોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત
તલાટી દ્વારા જમીન નીમ કરવા માટે દરખાસ્ત ન કરાતા લોકોને મફત પ્લોટનો લાભ ન મળ્યો: સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત કોટડા- માઢવાડ અને વેલણ જૂથ ગ્રામ પંચાયતના…
View More કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિતમોરબીના કાલિકાનગરની સીમમાં હનુમાનજી મંદિર નજીક ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો
મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂૂની 04 ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે 76,400 નો મુદામાલ જપ્ત કરી…
View More મોરબીના કાલિકાનગરની સીમમાં હનુમાનજી મંદિર નજીક ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો