ચોટીલા ખાતે થોડા દિવસ પૂર્વે પ્રાત અધિકારીની ટીમે ચામુંડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચલાવતા કઙૠ બોટલમાંથી રીફિલીંગ કરવાના કૌભાડનો પર્દાફાશ કરેલ જે બંન્ને ગેસ એજન્સી…
View More ચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIRCategory: સૌરાષ્ટ્ર
અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુ
ગઈકાલે વહેલી સવારે પાળિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો બોટાદ જિલ્લા પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના…
View More અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુજૂનાગઢ યાર્ડમાંથી 38 લાખના તલ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર નાસી છૂટ્યો
જુનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાંથી એક અત્યંત ચોંકાવનારી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજસ્થાન પાસિંગના ટ્રક ડ્રાઇવરે વેપારીને લાખો રૂૂપિયાનો ચૂનો લગાડ્યો છે. જેતપુરના વેપારીએ…
View More જૂનાગઢ યાર્ડમાંથી 38 લાખના તલ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર નાસી છૂટ્યોદ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલા વરસાદે ગઈકાલે પણ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો…
View More દ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લોરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂર
રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં સંડોવાયેલ મનાતા જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની અટક કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.જેના નવ…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂરપ્ર.પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા હોય તેવી જમીન પર પ્રવેશ પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ, ઉલ્લંંઘન કરનાર શિક્ષાપાત્ર ઠરશે સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા…
View More પ્ર.પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા હોય તેવી જમીન પર પ્રવેશ પર પ્રતિબંધખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વીજશોક લાગતા નંદીનું મૃત્યુ
ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શિરૂૂવાડી ખાતે રહેતા એક આસામીની વાડીના શેઢે ગઈકાલે સોમવારે એક નંદીનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ સ્થાનિકો…
View More ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વીજશોક લાગતા નંદીનું મૃત્યુઆફતનો વરસાદ : ગીર સોમનાથ જળબંબાકાર
36 કલાકમાં દીવ-10, સુત્રાપાડા-9॥, માંગરોળ-8॥, લોઢવામાં 6 ઇંચથી વધુ પાણી વરસ્યુ ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. જેમા…
View More આફતનો વરસાદ : ગીર સોમનાથ જળબંબાકારધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા…
View More ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળીમુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલો
બે સ્કોર્પિયો અને અન્ય કારમાં આવી શખ્સોએ બાઈક સાથે અકસ્માત સર્જ્યો મૂળી તાલુકાના સરલા ગામના અને હાલ ધાંગધ્રા નોર્મલ ફોરેસ્ટમાં ફરજ બજાવતા યુવક નોકરી પૂર્ણ…
View More મુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલો