ગોંડલ તાલુકામાં નોંધાયેલા ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન મંજૂરRibada Amit Khunt suicide case
રીબડા અમિત ખૂંટ આપઘાત પ્રકરણની આરોપી 5ૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
સાસણ ગીરથી રજાઓ ગાળી પરત ફરતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ, અન્ય 4ને ગંભીર ઇજા ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોર નાં સુમારે…
View More રીબડા અમિત ખૂંટ આપઘાત પ્રકરણની આરોપી 5ૂજા રાજગોરનું અકસ્માતમાં મોતરિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપર
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી…
View More રિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપરરિબડાના અમિત ખુંટ આપઘાત કેસનાં સુત્રધાર રહિમ મકરાણી ઝડપાયો
છેલ્લા 8 માસથી વોન્ટેડ રહિમ મકરાણીએ પાંચ રાજ્યોમાં આશરો મેળવ્યાનું ખુલ્યું ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં છેલ્લા 8 માસથી ફરાર સુત્રધાર રહીમ મકરાણીને રાજકોટ…
View More રિબડાના અમિત ખુંટ આપઘાત કેસનાં સુત્રધાર રહિમ મકરાણી ઝડપાયોરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન
રાજકોટ જિલ્લાની હદ નહીં છોડવા અને પાસપોર્ટ જમા કરાવવાનો કોર્ટનો હુકમ સૌરાષ્ટ્રભરમાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીનરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂર
રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં સંડોવાયેલ મનાતા જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની અટક કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.જેના નવ…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂરઅનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને પકડવાની બાંહેધરી અપાતા અંતે મૃતદેહ સ્વીકારાયો
અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા: તપાસ માટે સીટની રચના કરાશે અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત…
View More અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને પકડવાની બાંહેધરી અપાતા અંતે મૃતદેહ સ્વીકારાયોઅમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજા
રાજકોટના રિબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વીડિયો જાહેર કરીને પોતાનો ખુલાસો રજૂ…
View More અમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજાઅનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
અમિત ખુંટ આપઘાત મામલે માહોલ ગરમ થતાં પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી ગયા અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત ખુંટ…
View More અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર