લોધિકાના રાવકી ગામે રહેતા યુવકને પિતાએ ‘તમે જમી લો, હું પછી જમીશ’ તેવું કહેતા યુવકને માઠુ લાગ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી…
View More લોધિકાના રાવકી ગામે પિતાએ જમવા મુદ્દે ઠપકો આપતાં પુત્રએ વખ ઘોળ્યુંCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મ
પૈસાની મદદ અને નોકરીની લાલચ તેમજ પરિવારને જાણ કરવાની ધમકી આપી વારંવાર દેહ અભડાવતા, એકની ધરપકડ અન્યની શોધખોળ જુનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત
રાજકોટમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતો યુવાન પોતાનું બાઈક લઈને ટંકારાના મિતાણા ગામે કામ સબબ જતો હતો ત્યારે મિતાણા ગામ નજીક અચાનક રસ્તા પર ગાય…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોતતળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો
વાહનોમાં તોડફોડ, સરપંચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી(ગો) ગામે વિજલોસ મળતા વિજતંત્ર ની સાત…
View More તળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલોઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ
વાડલાથી ઉપલેટા જતા બન્ને ભાઇઓને નડેલો અકસ્માત, પરિવારમાં શોક ઉપલેટાનાં વાડલા પાસે અકસ્માત સર્જાયો હતો. છકડા રીક્ષાએ હોન્ડા પર જતા બે સગા ભાઇઓને હડફેટે લેતા…
View More ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇ
દિવાળીના તહેવારો પહેલા મીઠાઇમાં ધાબડવાનું કારસ્તાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ…
View More ભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇજામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ
20 ટીમ દ્વારા ધંધા-નિવાસ સહિત 22 સ્થળોએ કાર્યવાહી સ્ટેટ GST વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ સ્થળોએ…
View More જામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇસોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
વિગત એમ છે કે સોમનાથ ઉના નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ટોલ ટેક્સ લઈ વાહનચાલકો માટે સ્ટ્રીટ લાઇટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો ગોઠવાયેલ છે…
View More સોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથીચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયો
ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધા અને ધતિંગો ચાલતા હોવાના કિસ્સાઓ બને છે. આવું ધતિંગ ચોટીલાનાં કાબરણ ગામે ચાલતું જેમા અંગત અદાવતમાં ખાર રાખી એક મહિલાએ ધુણીને મેલું…
View More ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયોમાળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા
કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા