સોનલ બીજના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા શહેર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. સમસ્ત ચારણ સમાજ દ્વારા ગઈકાલે સોમવારે આઈ…
View More ખંભાળિયામાં સોનલ બીજની ભવ્ય ઉજવણી: ભવ્ય શોભાયાત્રાCategory: સૌરાષ્ટ્ર
ક્ધટેનર પલટી કાર ઉપર પડતાં દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
જુના ઘૂટું રોડ પરથી પુરપાટ વેગે જતું ક્ધટેનર પલટી મારી ગયું હતું અને કાર માથે પડતા માઠા પ્રસંગમાંથી પરત ફરતા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું છે…
View More ક્ધટેનર પલટી કાર ઉપર પડતાં દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજાગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ
મહિલા સહિત ચાર હુમલાખોર સામે ગુનો નોંધાયો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે પાર્કિંગની સામાન્ય બાબતે…
View More ગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસશાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત
એક યુવાનની હાલત ગંભીર, મૃતક હેત સોજીત્રા પરિવારનો એકનો એક પુત્ર હતો રાજકોટ નજીક શાપર-વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રવિવારે સાંજે રોકેટ સ્ટીલ કંપનીમાં ગંભીર અકસ્માત…
View More શાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું
જૂનાગઢના 52 બેંક એકાઉન્ટ ધારકો સામે દેશભરમાં 192 ફરિયાદો નોંધાઈ છે, 10ની શોધખોળ સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી દુબઈ મોકલાતા, નવની ધરપકડ જૂનાગઢ અ…
View More 305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યુંવેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયો
બેંકની લોન ચાલુ હોય અને ફાઇનાન્સવાળા મોટરસાઇકલ શોધતા હોવાથી કર્યું કારસ્તાન વેરાવળમાં અલગ અલગ મોટર સાયકલમાં એક જ સરખી નંબર પ્લેટ લગાવી મોટર સાયકલ નંબર…
View More વેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયોઓખા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
દરિયાઈ વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી ઘટના જેવા કટોકટીપૂર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી. તેમજ આતંકવાદી ઘટના બાદના તનાવપૂર્ણ…
View More ઓખા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગવેરાવળ-પાટણ પાલિકા દ્વારા જન્મમરણના દાખલા માટે સ્વઘોષણા પત્ર સિસ્ટમ દાખલ
લોકોને સોગંદનામુ ન કરવાથી બિનજરૂરી ખર્ચમાંથી મળી મુક્તિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ’ન્યૂ ઇન્ડિયા’ ના સંકલ્પને સાકાર કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ…
View More વેરાવળ-પાટણ પાલિકા દ્વારા જન્મમરણના દાખલા માટે સ્વઘોષણા પત્ર સિસ્ટમ દાખલઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયો
86 તેજસ્વી તારલાઓને આગેવાનોને હસ્તે ઈનામ વિતરણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામે ધામી ૈક્ષણિક સંકુલની છ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની…
View More ઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયો25 વર્ષ પૂર્વે ઘર છોડી ગયેલા યુવકનું પરિવાર સાથે મિલન
સંઘર્ષ કરીને થાકેલા યુવાનને અંત ઘર યાદ આવ્યું, ગોંડલના ખડવંથલી ગામનો ફિલ્મ સ્ટોરી જેવો કિસ્સો ગોંડલ તાલુકાનાં ખડવંથલી નાં રહેવાસી અને હાલ રાજકોટ રહેતા ભરવાડ…
View More 25 વર્ષ પૂર્વે ઘર છોડી ગયેલા યુવકનું પરિવાર સાથે મિલન